Saturday 9 August, 2008

Tum Se Hi - Movie:- Jab We Met

નથી આ જોઇતું નથી આ ગુમાવવું,
તારુ ના થવુ પ્રિય, કેમ થવુ છે ?
તારાથી સવાર થાય છે, સૂરમય સાંજ આવે છે તારા થી તારા થી.
આખો દિવસ છવાય જીવન કહેવાય છે તારા થી તારા થી.

નથી આ જોઇતું નથી આ ગુમાવવું,
તારુ ના થવુ પ્રિય, કેમ થવુ છે ?

આંખો મા આંખો તારી, આલિંગન મા આલિંગન તારી,
મારા મારુ રહ્યુ શું, થયુ શું ?
વાતોમા વાતો તારી, રાતો સૌગાત તારી,
કેમ તારું બધુ થઇ ગયુ ? થયુ શું ?
હું જ્યા પણ જાવ છું તારી સાથે જ મળી જાઉ છું તારા થી તારા થી.
ઘોંઘાટ મા પણ શાંતિ થોડીક બેહોસી છે તારા થી તારા થી.

અળધો જ વાયદો કોઈકવાર, અળધોથી વધારે ક્યારેક જીવ ચાલે કરીલવ એવી રીતે વફાનું,
છોળે ન છૂટે ક્યારેય, તોડે ન ટૂટે ક્યારેય જે ગાંઠ તારી સાથે બધાઈ વફાની,
હું તારો આભારી છું જે પણ હું બન્યો તારા થી તારા થી,
રસતાઓ મળી જાય છે, લક્ષ્ય મળી જાય છે તારા થી તારા થી,

નથી આ જોઇતું નથી આ ગુમાવવું,
તારુ ના થવુ પ્રિય, કેમ થવુ છે ?