Saturday 9 August, 2008

Tum Se Hi - Movie:- Jab We Met

નથી આ જોઇતું નથી આ ગુમાવવું,
તારુ ના થવુ પ્રિય, કેમ થવુ છે ?
તારાથી સવાર થાય છે, સૂરમય સાંજ આવે છે તારા થી તારા થી.
આખો દિવસ છવાય જીવન કહેવાય છે તારા થી તારા થી.

નથી આ જોઇતું નથી આ ગુમાવવું,
તારુ ના થવુ પ્રિય, કેમ થવુ છે ?

આંખો મા આંખો તારી, આલિંગન મા આલિંગન તારી,
મારા મારુ રહ્યુ શું, થયુ શું ?
વાતોમા વાતો તારી, રાતો સૌગાત તારી,
કેમ તારું બધુ થઇ ગયુ ? થયુ શું ?
હું જ્યા પણ જાવ છું તારી સાથે જ મળી જાઉ છું તારા થી તારા થી.
ઘોંઘાટ મા પણ શાંતિ થોડીક બેહોસી છે તારા થી તારા થી.

અળધો જ વાયદો કોઈકવાર, અળધોથી વધારે ક્યારેક જીવ ચાલે કરીલવ એવી રીતે વફાનું,
છોળે ન છૂટે ક્યારેય, તોડે ન ટૂટે ક્યારેય જે ગાંઠ તારી સાથે બધાઈ વફાની,
હું તારો આભારી છું જે પણ હું બન્યો તારા થી તારા થી,
રસતાઓ મળી જાય છે, લક્ષ્ય મળી જાય છે તારા થી તારા થી,

નથી આ જોઇતું નથી આ ગુમાવવું,
તારુ ના થવુ પ્રિય, કેમ થવુ છે ?

Friday 8 August, 2008

Main Jahaan Rahoon - Movie:- Namste London

હું જ્યા રહૂં હું જ્યા પણ છું, તારી યાદ સાથે છે.
કોઇ ને કહું કે નહિ કહું આ જે દિલની વાત છે.
કેહવા તો આ દુનિયા સાથે ચાલે છે પણ છુપાયને આ દિલ દુખ રહે છે.
બસ યાદ સાથ છે, તારી બસ યાદ સાથ છે, તારી યાદ સાથ છે, તારી યાદ સાથ છે.

હું જ્યા રહૂં હું જ્યા પણ છું, તારી યાદ સાથે છે.

કસે તો દિલમા યાદોની એક શ્રણ રહિ જાય છે, કસે તો એક ચિત્ર બહુ ઝાખુ પડી જાય છે.
કોઈ દુનિયાના નવા રંગોમા ખુશ રહે છે, કોઈ બધુ મેળવીને આ મનમાને મનમા કહે છે.
કેહવા તો આ દુનિયા સાથે ચાલે છે પણ છુપાયને આ દિલ દુખ રહે છે.
બસ યાદ સાથ છે, તારી બસ યાદ સાથ છે, તારી યાદ સાથ છે, તારી યાદ સાથ છે.

આ આ આ આ.....

કોઈ તો વિતેલા પળની દિલમા ઊતરી જાય છે, કસે જો દોરા ટૂટે તો માળાઓ વિખરાઈ જાય છે.
કોઈ દિલમા જગ્યા નવી વાતો માટે રાખે છે, કોઇ પોતાની પાપણ પર યાદોના દિવા રાખે છે
કેહવા તો આ દુનિયા સાથે ચાલે છે પણ છુપાયને આ દિલ દુખ રહે છે.
બસ યાદ સાથ છે, તારી બસ યાદ સાથ છે, તારી યાદ સાથ છે, તારી યાદ સાથ છે.